વિશ્વ સંવાદ કેન્દ્ર – સૌરાષ્ટ્ર
રાષ્ટ્રભાવના અને સંસ્કારનો પ્રકાશ
વિશ્વ સંવાદ કેન્દ્ર – સૌરાષ્ટ્ર એ સમાજમાં સકારાત્મક વિચારોનું પ્રસાર,
રાષ્ટ્રનિર્માણની ચેતના અને સેવા ભાવનાનો સંદેશ પહોંચાડતું એક પ્રેરણાસ્થળ છે.
સૌરાષ્ટ્રની આ પવિત્ર ભૂમિ સદૈવ રાષ્ટ્રપ્રેમ, ત્યાગ અને સમર્પણની ભાવનાથી સમૃદ્ધ રહી છે.
આપણા ધ્યેય છે કે સમાજમાં જાગૃતિ અને સંવેદનાનું જાળું ફેલાય, લોકમાધ્યમો
સત્ય, સંસ્કાર અને રાષ્ટ્રહિતના સંદેશવાહક બને, અને સૌ સાથે મળીને એક
સુસંસ્કૃત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપે.