રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજ પરિવર્તન માટે સતત કાર્યરત રહ્યો છે. આ લેખમાં સંઘના ‘પંચ પરિવર્તન’ અભિયાનના માધ્યમથી સ્વદેશી, નાગરિક કર્તવ્ય, સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ અને કુટુંબ પ્રબોધન જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. શાખામાં ગયા વગર પણ સામાન્ય નાગરિક સંઘના વિચાર સાથે જોડાઈ કેવી રીતે રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપી શકે, તે બાબત લેખનો મુખ્ય હેતુ છે.
December 17, 2025