સેવા સાધના કચ્છ
26-12-2025 ના રોજ "100 બોટલ રક્ત, જીવનરક્ષા હેતુ, સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે" અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં 113 રક્તદાતાઓ દ્વારા રકતની આહુતિ આપવામાં આવી હતી.🙏
આ રક્તદાન કેમ્પની વિશેષતા એ રહી કે રાષ્ટ્ર સેવિકા સમિતિની સેવિકાઓ, NMO અને આરોગ્યભારતી જેવા સંગઠનો સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ડોકટરો પણ રક્તદાનમાં જોડાયા હતા.