રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત કાર્યાલય ડો. હેડગેવાર ભવન, કર્ણાવતી ખાતે 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ડો. મનમોહનજી વૈદ્ય (અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય, રા.સ્વ.સંઘ) ના હસ્તે ધ્વજવંદન કરાયું. આ અવસરે મુખ્ય અતિથિ તરીકે ‘ISRO અમદાવાદના વૈજ્ઞાનિક ડો શશીકાંત એ. શર્મા ઉપસ્થિત રહ્યા હતા.